બચ્ચન પરિવારે ઉજવ્યો આરાધ્યાનો બર્થડે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનનાં સાતમા જન્મદિવસની 16 નવેમ્બર, શુક્રવારે બચ્ચન પરિવારે મુંબઈમાં એના નિવાસસ્થાને ઉજવણી કરી હતી. બર્થડે પાર્ટીમાં આરાધ્યા સાથે અમિતાભ, જયા, અભિષેક અને ઐશ્વર્યા તથા અન્ય લોકો જોડાયાં હતાં.