ઉદ્ધવ ઠાકરે પરિવારસહ શિર્ડી સાઈબાબાનાં દરબારમાં…

શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 21 ઓક્ટોબર, રવિવારે મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ શિર્ડીમાં સાઈબાબા મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. એમની સાથે એમના પત્ની રશ્મી અને પુત્ર આદિત્ય પણ હતાં.