કેનેડાના વિપક્ષી નેતા સુવર્ણ મંદિરમાં…

કેનેડાના મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એન્ડ્ર્યુ શ્કીયર હાલ ભારતની યાત્રા પર આવ્યા છે. 10 ઓક્ટોબર, બુધવારે તેઓ એમના પત્ની જિલ સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને લંગર ખાતે સેવા પણ બજાવી હતી.

નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં એન્ડ્ર્યુ શ્કીયર

નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહને મળવા આવ્યા છે એન્ડ્ર્યુ શ્કીયર