અમદાવાદના વૃદ્ધાશ્રમમાં રાસ-ગરબા…

0
2418
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ‘જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ’માં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)