કોલકાતામાં હોળી પૂર્વેનો નૃત્ય કાર્યક્રમ…

કોલકાતામાં અખિલ ભારતીય મારવાડી મહિલા સમિતિ સંસ્થા દ્વારા 15 ફેબ્રુઆરી, ગુરુવારે આયોજિત હોળી તહેવાર પૂર્વેના એક ઉજવણી કાર્યક્રમમાં મહિલા કલાકારો નૃત્ય પરફોર્મન્સ દર્શાવી રહી છે.