ધરમપુર-બીએપીએસ મંદિરનો શિલાન્યાસ વિધિ…

0
2098
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે અત્યંત આદરભાવ ધરાવતા શ્રીમદ રાજચંદ્ર મિશનના વડા શ્રી રાકેશભાઈએ પૂજ્ય વિવેકસાગર સ્વામી સાથે ધરમપુર-બીએપીએસ મંદિરનો તાજેતરમાં શિલાન્યાસ વિધિ કર્યો હતો.