મથુરામાં ગુલાલ તૈયાર થઈ રહ્યો છે

0
1826

હોળી-ધૂળેટી ઉત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે મથુરામાં મહિલાઓ દ્વારા ગુલાલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમીન પર ગુલાલની ચાદર પથરાઈ ગઈ હોય તેવું દ્રશ્ય ખડુ થયું હતું.