ડાકોરના ઠાકોરનાં દર્શન માટે પગપાળા સંઘનું પ્રસ્થાન…

0
2395
ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કરવા માટે અમદાવાદથી 25 ફેબ્રુઆરી, રવિવારે ડાકોર પગપાળા સંઘના પદયાત્રીઓ રવાના થયા છે. આ પદયાત્રાળુઓએ ડાકોરમાં રણછોડરાયના દર્શન કરશે. ડાકોરના રાજા કહેવાયેલા રણછોડરાયજીના હોળી-ધૂળેટીએ દર્શન કરવા પગપાળા ડાકોર જવાની વર્ષો જૂની પરંપરા છે. એ માટે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ પદયાત્રીઓ સંઘ બનાવીને પગપાળા ડાકોર જાય છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)