અમદાવાદમાં ઉતરાણની મજા…

0
2404
અમદાવાદ સહિત ગુજરાતભરમાં 14 જાન્યુઆરી, સોમવારે ઉતરાણ/મકરસંક્રાંતિ તહેવારની પરંપરાગત ઉત્સાહ, ઉમંગ, ધામધૂમ તથા ધાર્મિક શ્રદ્ધા શાથે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં ઉત્સાહી લોકોએ ઘર-મકાનની અગાસી/ધાબે જઈને પતંગ ચગાવીને તહેવારની ઉજવણી કરી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)