ઝાઝા હાથ રળિયામણા

 

ઝાઝા હાથ રળિયામણા

 

 

નયા દૌર કરીને કે ચલચિત્ર આવ્યું હતું. એના ગીતની પંક્તિઓ –

साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना

एक अकेला थक जायेगा मिल कर बोझ उठाना

साथी हाथ बढ़ाना …

हम मेहनतवालों ने जब भी मिलकर कदम बढ़ाया

सागर ने रस्ता छोड़ा परबत ने शीश झुकाया

फ़ौलादी हैं सीने अपने फ़ौलादी हैं बाहें

हम चाहें तो पैदा करदें, चट्टानों में राहें, साथी …

एक से एक मिले तो कतरा बन जाता है दरिया

एक से एक मिले तो ज़र्रा बन जाता है सेहरा

एक से एक मिले तो राई बन सकती है परबत

एक से एक मिले तो इन्सान बस में कर ले किस्मत, साथी …

આમ કોઈ પણ કામ કરવું હોય તો સામૂહિક બળથી એ સારી રીતે અને ઝડપથી કરી શકાય. સહકાર અને તે થકી ઊભું થતું સામૂહિક બળ હંમેશાં રૂડાં પરિણામ લાવે છે. આ સંદર્ભમાં જ બીજી એક કહેવત – ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’ પણ વાપરી શકાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)