નાગાની છોડી ઉઘાડી

 

નાગાની છોડી ઉઘાડી

 

 

કોઈપણ વાતને જરાય અંતરપટ રાખ્યા વગર એમની તેમ કહી દેવી તે સંદર્ભમાં આ કહેવત વપરાય છે. મૂળ વાત જેમ છે તે જ રીતે એને ભાષાનાં કોઈપણ વાઘા પહેરાવ્યા વગર સંપૂર્ણપણે RAW કહી શકાય તેવી સીધી ભાષામાં વાત કરવી અને જે હોય તે વાસ્તવિકતા સામે મૂકવી તે માટેનો આ પ્રયોગ છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)