પહલે ચલના શિખાયા થા અબ રાસ્તા દિખાયેગી સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનની ઈન્ડિયાવાલી મા આ કાર્યક્રમ શરૂ થશે ૩૧ ઓગસ્ટથી, દર સોમ-શુક રાત્રે ૮:૩૦ વાગે
માં શબ્દ શબ્દોની ભાવનાઓને ઉત્તેજીત કરે છે અને તે માતા છે જે કોઈપણ બાળકના ભાવિ માટે મજબૂત પાયો નાખે છે. માતાનો પ્રેમ સાર્વત્રિક હોવા છતાં, ભારતીય માતા, માતાની ફરજો અને નિઃસ્વાર્થ સ્નેહ સર્વોચ્ચ બેંચમાર્કથી આગળ નીકળી જાય છે! જયારે તેણી તેના બાળકના ભાવિને પ્રોત્સાહિત કરે છે અને તેનું સમર્થન કરે છે અને તેમને ઉડાન માટે પાંખો આપે છે, જ્યારે તેઓ પડી જાય ત્યારે તે તેમને ઉપર ઉઠાવવા માટે હંમેશા હાજર હોય છે. છોકરાઓ ભલે હાથ છોડી દેય, પણ એક માં એમનો ક્યારે સાથ નહિં છોડે, ભલે ગમે તે ઉંમર હોય.
સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનની તાજેતરની રજૂઆત “ઈન્ડિયાવાલી મા” એ એક માતાની પ્રેમાળ અને સાંકળી શકાય તેવી મુસાફરી લઈને આવે છે, જે પુત્ર એવું કહે છે કે મારે માતાની જરૂર નથી તેમ છતાં, તે તેના પુત્રને છોડી દેતી નથી. આ કાર્યક્રમમાં ૩ પ્રમુખ પાત્ર છે; કાકુ ના પાત્ર માં દેખાશે સુચિતા ત્રિવેદી, હસમુખ ના પાત્રમાં દેખાશે નિતેશ પાંડે અને રોહનના પાત્રમાં દેખાશે અક્ષય મહાત્રે. જય પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત આ શોનો પ્રીમિયર ૩૧ ઓગષ્ટે કરવામાં આવશે અને દર સોમ-શુક્ર રાત્રે ૮.૩૦ કલાકે ફક્ત સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે.
એક બાળક તરીકે, આપણી ‘ જેની પાસે જઈ શકાય તેવી વ્યક્તિ એ આપણી પ્રિય માં છે. પરંતુ જેમ જેમ આપણે સ્વતંત્ર પુખ્ત બનતા જઈએ છીએ, ત્યારે માતા ક્યારેય તેમની લાગણીઓમાંથી આપણને બહાર કાઢી દેતી નથી. ભલે આપણી માતા આપણને સપના સાકાર કરવા માટે આગળ મોકલે છે, તેણી ક્યારેય આપણા ઉપરથી નજર લઈ લેતી નથી પરંતુ સમય જતાં, આ સમીકરણ કેમ બદલવાનું શરૂ થાય છે? જાણી જોઈને કે અજાણતાં આપણે આપણી માતાઓને કેમ દૂર ધકેલી દઈએ છીએ? આવી જ વાર્તા છે કૌશલ્યા ઉર્ફ કાકુ, જે ભુજની એક સરળ, સ્વપ્નશીલ માતા છે, જે તેમના સહાયક પતિ, હસમુખ સાથે સારી રીતે સ્થિર જીવનની આનંદ માણે છે.
તેમના સંબંધો ખૂબ પ્રિય છે, કાકુ હસમુખ પર આધારીત છે અને તેના દ્વારા આશ્રય મેળવીને અને લાડ મેળવવાની તેને મઝા આવે છે. પરંતુ પતિ-પત્ની વચ્ચેના જોડાણનું કારણ તેમનો પુત્ર રોહન છે. જયારે કાકુ સતત તેના યુએસએ-સ્થિત પુત્રના ધ્યાન માટે ઝંખના કરે છે પરંતુ હસમુખ વ્યવહારું હોવાના કારણે તે અનુભવે છે કે રોહન અલગ થઈ ગયો છે. જો કે, કાકુ વિવાદાસ્પદ માતા હોવાને કારણે તેના પુત્રની ઉપેક્ષાને નકારી કાઢે છે અને તે હંમેશાની જેમ તેની સાથે ઉભા રહેવાનું માને છે. કાકુના આ નિશ્ચયથી તે તેના પુત્ર સુધી પહોંચવાના, બધી અવરોધોને દૂર કરવા અને ઇન્ડિયાવાલી મા હોવાના સાચા સારને ફરીથી વ્યાખ્યાયિત કરવા યાત્રા શરૂ કરે છે.
31 મી ઓગસ્ટથી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર રાત્રે 8.૩૦ વાગ્યે શરૂ થઈ રહેલી તેજસ્વી ઈન્ડિયાવાલી મા માટે તૈયાર રહો. સિરિયલનો પ્રોમો જોવા માટે અહીં ક્લિક કરો…
Miliye ek chote seher ki bholi bhali #IndiawaaliMaa se, jiski duniya basti hai apne bete mein. Pehle chalna sikhaye ab kaise raah dikhayegi, janne ke liye dekhiye #IndiawaaliMaa 31st August se har Mon-Fri raat 8:30 bajeNitesh Pandey @Sucheeta Trivedi Sheen dass Akshay Mhatre
Sony Entertainment Television द्वारा इस दिन पोस्ट की गई बुधवार, 26 अगस्त 2020