FeaturesCooking Tips વેજીટેબલ કટલેસ October 5, 2017 વેજીટેબલ કટલેસ બનાવવી છે, પણ બટેટાની ચિકાશને કારણે કટલેસ નરમ થઈને તૂટી જાય છે, તો થોડાંક પૌઆ મિક્સીમાં ક્રશ કરીને એમાં નાંખો અને કટલેસનો આકાર વાળો.