Home Tags Vegetable Cutlet

Tag: Vegetable Cutlet

વેજીટેબલ કટલેસ

વેજીટેબલ કટલેસ બનાવવી છે, પણ બટેટાની ચિકાશને કારણે કટલેસ નરમ થઈને તૂટી જાય છે, તો થોડાંક પૌઆ મિક્સીમાં ક્રશ કરીને એમાં નાંખો અને કટલેસનો આકાર વાળો.