Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News Business રોકાણકારોને ચેતવણીઃ સોશિયલ મિડિયાના ચોક્કસ ગ્રુપ્સથી સાવધાન
  • News
  • Business

રોકાણકારોને ચેતવણીઃ સોશિયલ મિડિયાના ચોક્કસ ગ્રુપ્સથી સાવધાન

May 22, 2024

મુંબઈઃ ઇન્ડિયા સ્ટોક માર્કેટ ટ્રેડિંગ ગ્રુપ નામનું એક વોટ્સએપ ગ્રુપ મોબાઇલ નંબર 96394 93180, 90936 67060, 88705 67995, 91107 48966, 75449 98799, 75958 10122, 76440 37948, 63013 86770 અને 99183 12246 દ્વારા કાર્યરત છે અને BSE પ્લેટફોર્મ પર સામાન્ય બજાર દરોની તુલનામાં ડિસ્કાઉન્ટ દરે સ્ટોક્સ ઓફર કરવાનો દાવો કરે છે અને 100 દિવસોમાં બ્લોક ટ્રેડિંગમાં 10 ગણા રિટર્નની બાંયધરી આપતો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઓફર કરે છે.  આ દાવાઓ ખોટા અને ભ્રામક છે, એમ BSEએ સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

રોકાણકારોને સાવધાન કરતાં BSEએ જણાવ્યું છે કે તેઓ વોટ્સએપ પરના આવા કોઈ પણ ગ્રુપનો ભાગ ન બને અથવા શેરબજારમાં સૂચક/ચોક્કસ/ગેરન્ટીવાળું વળતર ઓફર કરતી કોઈ પણ વ્યક્તિ/હસ્તી, કોઈ પણ સ્કીમ/પ્રોડક્ટના પ્રભાવમાં આવે નહીં. કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. વધુમાં રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના વ્યક્તિગત ઓળખપત્રો જેમ કે વ્યક્તિગત ઓળખ, સરનામું, બેંક ખાતું, ડીમેટ ખાતાની વિગતો વગેરે પણ કોઈને આપે નહીં.

BSEએ સ્પષ્ટ કર્યુ છે કે તે આવા કોઈ પણ ગ્રુપ અથવા સ્કીમ અથવા અન્ય કોઈ પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મને સમર્થન આપતું નથી અને આવા વોટ્સએપ ગ્રુપ અથવા પ્રતિબંધિત સ્કીમોમાં કોઈ પણ ભાગીદારી રોકાણકારોના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર રહેશે. આવાં ગ્રુપો/સ્કીમ્સ/સોશિયલ મિડિયા પ્લેટફોર્મને લગતી કોઈ પણ ફરિયાદો પર BSE દ્વારા કાર્યવાહી કરવામાં આવશે નહીં.

 

 

 

 

 

 



























  • TAGS
  • BSE Stocks
  • Demat Account
  • Discount
  • guarantees
  • Investment Plan
  • Mobile numbers
  • Returns
  • Share market
  • Stock market
  • Trading
  • Trading Group
  • WhatsApp group
Previous articleBSEમાં માર્કેટ કેપ પાંચ લાખ કરોડ ડોલરની સપાટી વટાવી ગયું
Next articleRBIના બુસ્ટર ડોઝે શેરોમાં આગઝરતી તેજીઃ સેન્સેક્સ 75,000ને પાર
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

NSELના ટ્રેડર્સે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમને આપ્યું જોરદાર સમર્થન

અમેરિકા, ચીન નહીં ભારત બનશે વિશ્વનું ગ્રોથ એન્જિનઃ JP મોર્ગન

સતત ત્રીજા દિવસે નફારૂપી વેચવાલીઃ સેન્સેક્સ 872 પોઇન્ટ તૂટ્યો

Recent Posts

  • WHOમાં ભારતનો કડક સંદેશ, પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
  • દિલ્હી કેપિટલ્સે અચાનક કેપ્ટન બદલ્યો, અક્ષર પટેલ બહાર
  • દમણ, દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્ય બનાવો: રામદાસ આઠવલે
  • ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરત
  • અક્ષયકુમારે ‘હેરાફેરી-3’ માટે પરેશ રાવલ પર કર્યો રૂ. 25 કરોડનો કેસ

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2024 . All rights reserved.
Created by #Liveblack