અમદાવાદ: આસો સુદ એકમથી શક્તિની આરાધનાના દિવસો એટલે કે નવરાત્રિ અનુષ્ઠાનની શરૂઆત થઈ જશે. આ ધાર્મિક ઉત્સવને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ઉત્સાહથી ઉજવે છે. નવરાત્રિના મહોત્સવની ઉજવણી માટે વિશ્વ આખાયમાં આયોજકોની સાથે ખેલૈયા પણ પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)