Home Tags Group

Tag: Group

લોકસભા-ચૂંટણી પર લક્ષ્યઃ સોનિયાએ રચી ‘ટાસ્ક ફોર્સ-2024’

નવી દિલ્હીઃ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક સમિતિઓની રચના કર્યાની કોંગ્રેસ પાર્ટીએ આજે જાહેરાત કરી છે. પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ એમનાં અધ્યક્ષપદ હેઠળ પોલિટીકલ અફેર્સ ગ્રુપની સ્થાપના કરી છે,...

કશ્મીરી પંડિતોને આતંકવાદી સંગઠનની મોતની ધમકી

શ્રીનગરઃ લશ્કર-એ-ઈસ્લામ નામના ત્રાસવાદી સંગઠને જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પુલવામા જિલ્લામાં હાવલ ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતા કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ ચાલ્યા જાય નહીં તો એમણે મોતનો...

T20 વર્લ્ડકપ-2022: ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

મુંબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર T20 વર્લ્ડ કપ સ્પર્ધા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 18 ઓક્ટોબરથી શરૂ થનાર સ્પર્ધાની ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે....

T20 વર્લ્ડ કપઃ ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

મસ્કત (ઓમાન): આ વર્ષે સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને ઓમાનમાં પુરુષ ક્રિકેટરોની T20 વર્લ્ડ કપ સ્પર્ધા રમાવાની છે. આ સ્પર્ધા 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાશે. એ માટે ઈન્ટરનેશનલ...

યૂએનની કબૂલાતઃ ખાલિસ્તાનવાદીઓ તરફથી ડોનેશન મળ્યું છે

લંડનઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN)ને ખાલિસ્તાન-તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) તરફથી દાન સ્વરૂપે 7.26 લાખ રૂપિયા (10,000 ડોલર) મળ્યા છે. ભારત સરકારે SFJ સંગઠન ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાના...

લ્યો, આ તો દીવાના બદલે મશાલ લઇને...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મીનિટ માટે મીણબત્તી, દિવા પ્રગટાવવા કે જેથી કોરોના વાયરસ વિરુદ્ધ દેશની એકજૂટતાનું...