Home Tags Navratri

Tag: Navratri

ભાવવધારા છતાં શહેરમાં ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ

અમદાવાદઃ દશેરા વિજયનું પર્વ. ભગવાન રામે રાવણનો વધ કર્યો અને એ પછી વિજ્યાદશમીની ઉજવણીની શરૂઆત થઈ. ગુજરાતીઓની બીજી ઓળખ એટલે ફાફડા-જલેબી છે તેમ કહીએ તો જરાય વધુપડતું ના કહેવાય....

શહેરમાં કોરોના વોરિયર્સને બિરદાવતી આકર્ષક રંગોળી

અમદાવાદઃ દેશમાં નવરાત્રિ પર્વનો અંતિમ દિવસ છે. શહેરમાં નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ જામી છે. રાસ-ગરબાની સાથે માતાજીના મંડપ અને સોસાયટીઓ, શેરીઓને ફૂલો, રોશની અને રંગોળીથી સજાવવામાં આવ્યાં છે. નવરાત્રિની આઠમ,...

સફળ થવા માટે બાળક જેવી ઉત્કંઠા ખુબ...

નવરાત્રીના માતાજીના સ્વરૂપને જોઈએ તો જીવનના વિવિધ કાળની પ્રતીતિ થાય. દરેક વ્યક્તિમાં એ શક્તિ જીવતી હોય છે. એ શક્તિ વખતો વખત વ્યક્તિને દિશાસૂચન કરે જ છે. પરંતુ જયારે સ્વાર્થ માથા...

નવરાત્રી: સફળ બનવા માટે સંસ્કાર અને નીડરપણું...

સાધના, આરાધના, ભક્તિ, સ્તુતિ, ગરબા, આરતી આ બધા જ શબ્દો એક ઉત્સવ સાથે જોડાયેલા છે. એ છે નવરાત્રી. આપણા દેશમાં તહેવાર જેવો સાવ સામાન્ય શબ્દ ન હતો. ઉત્સવ એટલે...

ડાંગના શબરી ધામમાં દશેરાએ રાવણનું દહન થશે

સુરત: રાજ્ય સરકાર નવરાત્રીના નવ દિવસ વિવિધ ઉજવણી કરતી હોય છે. કોરોના રોગચાળામાં ઉજવણીનો પ્રકાર બદલાયો છે, પણ ઉજવણી થઈ જ રહી છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર નવરાત્રીની ઉજવણીની...

PM મોદીએ ‘નવરાત્રિ’ પર બધાના જીવનમાં સુખ-સમૃદ્ધિની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિના પ્રથમ દિવસે શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર બધાના જીવનમાં શક્તિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને...

નવરાત્રિમાં માતાજીની પૂજા-સામગ્રીનું ધૂમ વેચાણ 

અમદાવાદઃ નવરાત્રિનો તહેવાર દ્વારે આવીને ઊભો છે. જી- હા, મિત્રો આ વર્ષે ગરબા, દાંડિયા અને ભક્તિનો તહેવાર નવરાત્રિ આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી ઘણી માન્યતાઓ અને પરંપરાઓ...

નવરાત્રિ-દશેરામાં મર્સિડીઝ-બેન્ઝે 550 કાર ડિલીવર કરી

નવી દિલ્હીઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે કહ્યું છે કે એણે આ વખતની નવરાત્રિ અને દશેરા દરમિયાનના દિવસોએ 550 કારોની ડિલિવરી કરી છે અને કંપની માટે તહેવારોની સિઝન પ્રોત્સાહક બની...

નવરાત્રિ એટલે મનુષ્ય ઉપર ઈશ્વરનો અનુગ્રહ !

નવરાત્રિ! રા એટલે મુક્તિ અને ત્રિ એટલે ત્રિવિધ- ત્રણ પ્રકારનાં દુ:ખ! આધિભૌતિક- સાંસારિક, આધિદૈવિક- દૈવી અને આધ્યાત્મિક-આત્મિક દુ:ખ, આ ત્રણ પ્રકારનાં દુ:ખ રાત્રિ હરી લે છે. નિદ્રાવસ્થા દરમ્યાન કોઈ...