Tag: Mayor Bijal Patel
અમદાવાદ મેયર સહિત અગ્રણી મહિલાઓએ પાણીપુરી ખાઈ ટ્રાફિક સહયોગના શપથ લીધાં
અમદાવાદ- મહિલાઓની પ્યારી વાનગી પાણીપુરી ખૂબ ચર્ચામાં છે. એકતરફ રાજ્યના કેટલાક શહેરમાં અશુદ્ધ ખાદ્યપદાર્થો વિરુદ્ધની ઝૂંબેશને લઇને પ્રતિબંધિત કરી દેવાઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે શુદ્ધ પાણી પુરી-ગોલગપ્પા ખાવાની...