Home Tags Jamnagar

Tag: Jamnagar

IPLમાંથી સમય કાઢી જામનગર દોડી આવ્યો ક્રિકેટર રવીન્દ્ર જાડેજા

જામનગર- ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ એકાએક જામનગરની ઉડતી મુલાકાત લીધી હતી. જાડેજાના પત્ની રીવાબા પર જામનગરમાં એક પોલિસ કોન્સ્ટેબલે કરેલા હુમલાના સંદર્ભમાં આ મુલાકાત હોવાનું માનવામાં આવે છે.રવીન્દ્ર હાલ ચેન્નાઇ...

જામનગરમાં વિવિધ સેવા કાર્યો

જામનગરમા શ્રી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરસોતમપિયદાસજી મહારાજ સાહેબે અનેક સેવાકાયોઁમા હાજરી આપીને હરિભક્તોને વિવિધ સેવાઓ પુરી પાડી હતી.

અવનિ ચતુર્વેદીઃ લડાકુ વિમાન એકલી ઉડાડનાર દેશની પ્રથમ મહિલા પાઈલટ

અભિનંદન... સ્કેચિંગ, પેઈન્ટિંગની શોખીન અવનિ ચતુર્વેદી મિગ ફાઈટર વિમાન એકલી ઉડાડનાર ભારતની પહેલી મહિલા ફાઈટર પાઈલટ બની છે. ફ્લાઈંગ ઓફિસર અવનિએ ઈતિહાસ સર્જ્યો છે. એણે જામનગરમાં હવાઈ દળના મથક ખાતેથી...

સુદામાનગરી, ગાંધીબાપુની જન્મભૂમિ – પોરબંદર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુનું જન્મસ્થળ, વિશ્વના નકશા પર ગૌરવભર્યું સ્થાન ધરાવતું શહેર છે, પોરબંદર. ‘પૌર’ શબ્દ ‘વેપારીપ્રજા’નો વાંચક છે. ‘પોરબંદર’ એટલે વેપારી પ્રજાનું દરિયાકાંઠે વસેલું ગામ. ભગવાન શ્રી કૃષ્ણના...

PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા

અમદાવાદ- પીએમ નરેન્દ્ર મોદી આજ શનિવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસમાં તેઓ અંદાજે 6 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. તેમજ આગામી વિધાનસભાની...

PM મોદી 7-8 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 ઓકટોબર એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન કરશે, અને ત્યારબાદ બેટદ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. તેમ...

ગાંડા થયેલા વિકાસને પાટા પર લાવવાનો છેઃ રાહુલ ગાંધી

રાજકોટ- રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. રાહુલ ગાંધીના પ્રવાસના આજે બીજા દિવસે જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરીને જીએસટીના અમલથી પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. તે પછી...

WAH BHAI WAH

Facebook
RSS
YOUTUBE
YOUTUBE