Home Tags Health

Tag: Health

ભારતને કુપોષણ સામે લડવામાં શું ખૂટે છે…

ભારતે ગરીબી નિવારણમાં સારી એવી સફળતા મેળવી છે. વર્લ્ડ પૉવર્ટીક્લૉક ડેટા મુજબ, ભારતમાં અત્યંત ગરીબાઈ બહુ ઝડપથી ઘટી રહી છે. પરંતુ હજુ કુપોષણ બાબતે ભારતે જોઈએ તેવી સફળતા મેળવી...

૨૦૪૦ સુધીમાં ૧.૫ કરોડથી વધુ લોકોને કેમોથેરેપીની જરૂર પડશે!

કેન્સર એટલે કેન્સલ! આવું ઘણી વાર સાંભળવા મળે છે. જોકે લિસા રેથી લઈને મનીષા કોઈરાલા સહિત અનેક લોકો એવા પણ છે જેમણે કેન્સરને કેન્સલ કરી દીધું છે. જોકે આના...

બાળકને જમાડવું એ તમારા માટે માથાનો દુઃખાવો છે?

ઘણાં માબાપોની ફરિયાદ હોય છે કે તેમના બાળકને ખાવાનું ગમતું નથી. તેમને શું ભાવે છે અને શું નથી ભાવતું તે ખબર નથી પડતી. રોજ તેમને જમાડવા એ નાકે દમ...

હાનિકારક જંતુનાશકોને શાકભાજી-ફળોમાંથી કઈ રીતે દૂર કરવાં?

આજકાલ ઘણી જગ્યાએ આપણને ઘરડા લોકો એવી વાત કરતા જોવા મળે છે કે આજકાલ તો શાકભાજી અને ફળોમાં સત્વ રહ્યું જ નથી. એવી મીઠાશ કે એવો મૂળ સ્વાદ રહ્યો...

રીસર્ચઃ કુદરતી રીતે મૃત્યુ પાછળનું કારણ શું?

તમે ઘણાં લોકોને એવું કહેતાં સાંભળ્યાં હશે કે મારું મૃત્યુ હાર્ટ એટેકથી થાય તેવું હું ઈચ્છું છું. આવું કહેવાનું કારણ એ છે કે લોકો કિડની, ડાયાબિટીસ, કેન્સર વગેરે રોગો...

દારૂ સંદર્ભે વિદ્યાર્થીઓ પર થયો મોટો સ્ટડી, જાણવા મળ્યું કે…

કૉલેજમાં જ્યારે વિદ્યાર્થી પહોંચે ત્યારે તેના અંત:સ્ત્રાવોમાં ફેરફાર થાય છે. તેને જુવાની ફૂટે છે. પુરુષને મૂછનો દોરો ફૂટે છે અને સ્ત્રીના અંગોપાંગનો વિકાસ થાય છે. આ સ્થિતિ એવી હોય...

જૂની તસવીરોની જેમ જ આપણી યાદશક્તિનું પણ છે!

જૂના ફોટા જોવાનું કોને ન ગમે? પરંતુ એ ફોટા જાળવવા કેટલા અઘરા? તેમાં ગુણવત્તા સમયની સાથે બગડવાની શક્યતા રહેલી હોય છે. જૂની તસવીરોની જેમ જ આપણી યાદશક્તિનું પણ છે....

તપતા તડકામાં તરસથી તાલાવેલી?

ઉનાળો પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે. જોરદાર ગરમીના કારણે પાણીની તરસ લાગે તે સ્વાભાવિક છે. જાણે કે શરીરનું પાણી સૂર્ય દેવ સ્ટ્રૉથી શોષી લેતા હોય તેવું લાગે છે. બહાર...

પાચન સુધારવું હોય તો સૂતાં પહેલાં આ કામ કરો!

પાચનની તકલીફ આજકાલ માત્ર ઘરડાં લોકોને જ નથી હોતી. બાળકોથી માંડીને યુવાનોને પણ આ તકલીફ જોવા મળે છે. કેટલાક માને છે કે હવે શારીરિક પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે એટલે...

આજે છે, ‘વર્લ્ડ સ્લીપ ડે’: પૂરતી ઊંઘ લો, આરોગ્ય જાળવો

ઊંઘ બધાયને ગમે, પણ એવા ઘણા લોકો છે જેઓ જુદા જુદા કારણોસર પૂરતી અને સારી ઊંઘ મેળવી શકતાં નથી. અપૂરતી ઊંઘ કે સારી ઊંઘનો અભાવ લોકો માને છે એના કરતાં...