Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags Gujarati news paper

Tag: gujarati news paper

લાભપાંચમથી જમીન બિનખેતી-NA મંજૂરી માટે મોટો લાભ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં બિનખેતી પરવાનગી- NA પ્રક્રિયા આગામી લાભપાંચમ ૧ર નવેમ્બર, ૨૦૧૮થી ઑનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીઓમાં લાભપાંચમથી આ ઑનલાઇન NA પ્રક્રિયા...

હોંગકોંગમાં તરણસ્પર્ધામાં ગોલ્ડ જીતી આવ્યો આ અધિકારીનો પુત્ર, 33 લાખની સહાયતા

અમદાવાદ- અમદાવાદ શહેરનો એક તરણ ખેલાડી હોંગકોંગ એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યો છે. અમદાવાદના કમિશનર વિજય નહેરાના પુત્ર આર્યને આ સિદ્ધિ મેળવતાં તેમના વિભાગ સહિત રમતપ્રેમીઓ દ્વારા...

બીસીબલ ખીચડી, મખના ખીચડી…40થી વધુ ખીચડી વ્યંજનની મોજ આપતી ઈવેન્ટ…

અમદાવાદઃ સાંભળવામાં સાવ સામાન્ય લાગતી આ ઇવેન્ટ યોજાઈ ત્યારે તેનો માહોલ રોમાંચક બની ગયો હતો. ખીચડી ઈટીસીના ઉપક્રમે ‘ખીચડી ઉત્સવ 2018 ’નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ...

NID પ્રોફેસરની હકાલપટ્ટી, જાતીય સતામણીનો હતો આરોપ

અમદાવાદ-નેશનલ ઇન્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન NID જ્વી વિશ્વપ્રસિદ્ધ સંસ્થામાં મીટૂ જેવી ફરિયાદને લઇને પ્રોફેસરની હકાલપટ્ટી કરવામાં આવી છે. અમદાવાદમાં વિદ્યાર્થિનીઓની છેડતી મુદ્દે કેટલાક સમય પહેલાં ફરિયાદ કરવામાં આવી હતી.જેને લઇને પગલું...

દીપાવલિ પર્વે નાગરિકોને સરકારની ભેટ, કુલ 90 ટીપી સ્કીમ મંજૂર

ગાંધીનગર- સરકાર દ્વારા નાગરિકોને દીપાવલિની ભેટ આપતાં બાંધકામ નિયમોનું ફેરફાર (GDCR) આખરી જાહેરનામું- ફાઈનલ નોટિફિકેશન મંજૂર કરવામાં આવ્યું છે.  આખરી જાહેરનામામાં બાંધકામ વ્યવસાયને વેગ મળે તેવા ક્રાંતિકારી પગલાં ભરવામાં...

અમદાવાદ ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ, 3 રાઉન્ડમાં વિજેતા બન્યાં આ ખેલાડી

અમદાવાદછ  શહેરના 32 તેજસ્વી ગોલ્ફર્સ, એમેચ્યોર અને નિષ્ણાત ખેલાડીઓએ કેન્સવિલે ગોલ્ફ એકેડેમી દ્વારા આયોજીત 'ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ' ના ત્રીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં ત્રીજા રાઉન્ડમાં ભરત સોલંકી વિજેતા...

અહીં ઉજવાઈ રહી છે સુશોભિત ‘હેપીવાલી દીવાલી’ ગિફ્ટ ગેરંટી!

અમદાવાદ-દીવાળી એ એક એવો સમય છે કે જ્યારે આપણે પરિવાર અને મિત્રો સાથે સમય ગાળવાની આપણી પરંપરાની ઉજવણી કરતા હોઈએ છીએ, આનંદ અને બક્ષિસની અભિવ્યક્તિ વડે એવી યાદોનુ નિર્માણ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિરોધની વાતઃ ટાયરો સળગાવ્યાં, કાળા ફૂગ્ગાં ઉડાવ્યાં…

વલસાડ- અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ એકતરફ વિરાટ પ્રતિમાના લોકાર્પણનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ થઇ રહ્યો હતો ત્યાં આ મુદ્દે વિરોધનો તણખો પણ જોવા મળ્યો હતો. આદિવાસી સંસ્થા દ્વારા...

સરદાર જન્મજયંતિની વિશ્વવિરાટ ભેટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’, PM મોદીના હસ્તે લોકાર્પણ

કેવડીયાઃ વિશ્વના ફલક પર અખંડભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. આ જન્મજયંતિ ગુજરાત જ નહીં, દેશના ઇતિહાસમાં અલગ પ્રકરણરુપ બની રહે તેવી રીતે ઉજવાઈ રહી છે. વડાપ્રધાન...

બિહાર બાલિકા આશ્રયગૃહ દુષ્કર્મ કેસઃ સુપ્રીમે પ્રધાન સામે કાર્યવાહી મુદ્દે કર્યો...

નવી દિલ્હીઃ દેશભરમાં ભારે ખળભળાટ મચાવનાર બિહાર મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સુ્પ્રીમકોર્ટે મુખ્ય આરોપીને અન્ય રાજ્યની જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. આરોપી બ્રજેશ ઠાકુરને તેની રાજકીય લાગવગના જોરે કેસ...

WAH BHAI WAH