Home Tags Amc

Tag: Amc

અમદાવાદઃ જાહેરમાં થૂંકનારાઓને સામે ઝૂંબેશ, વસૂલાઈ ગયો આટલો દંડ…

અમદાવાદઃ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારા વ્યક્તિને દંડ આપવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગમે તે જગ્યાએ થૂંકે છે અને અસ્વચ્છતા ફેલાવે છે તો...

ઢોર પકડ ટીમ પર સ્થાનિક પશુપાલકોએ પથ્થરમારાથી ધાવો બોલાવી દીધો અને…

અમદાવાદ-રસ્તે રખડતાં ઢોર મેગાસિટી અમદાવાદમાં મોતનું કારણ બની રહ્યાં છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનની ઢોરવિભાગની ટીમ હરકતમાં આવી હતી અને કેટલાક વિસ્તારમાં કાર્યવાહી કરવા રસ્તે ઊતરી આવી હતી. જોકે  ઓઢવમાં...

VS હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી, કર્ણાટકની નસરીનનો મૃતદેહ બાવળામાં…

અમદાવાદ : શહેરની વી.એસ. હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો ભોગ મૃતદેહ પણ બને છે.અજબ લાગે તેવી બેદરકારીના નમૂના જેવી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. વીએસ હોસ્પિટલ તંત્રએ...

અમદાવાદ રિવરફ્રન્ટ ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂરજોશમાં…..

અમદાવાદ- શહેરમાં એક વખત ગંદા નાળા રુપે વહેતી સુકી ભંઠ સાબરમતી નદીમાં નર્મદાના નીર આવ્યા પછી જીવંત થઇ ગઇ. નદીની બંન્ને તરફ રિવરફ્રન્ટ થતાં જ શહેરની સુંદરતા વધી ગઇ....

ST સ્ટેન્ડ પર પાણી, BRTS સ્ટેન્ડ પર ORSનું વિતરણ, હીટવેવ ખાળવા...

અમદાવાદ: રાજ્યમાં હવે ઉનાળો જામ્યો છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવન ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. આગામી...

અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો, 21 માર્ચે દોડશે આ સમય પર…

અમદાવાદ- મેગાસિટી અમદાવાદની મેટ્રો ટ્રેઈન દસ દિવસની નિઃશુલ્ક સેવાઓ બાદ નિયમિતપણે દોડતી થઈ ગઈ છે. વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી સાડા 6 કિલોમીટર રુટ પર રોજિંદી દોડી રહેલી મેટ્રોમાં...

સ્વાઈન ફલૂઃ કોર્પોરેશને હાઈકોર્ટમાં કરી એફિડેવિટ, જણાવ્યાં પગલાં…

અમદાવાદઃ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ 50થી 90 કેસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. પહેલી જાન્યુઆરી, 2019થી અત્યાર સુધીમાં રાજ્યમાં 1900 લોકોને સ્વાઈન ફલૂના કેસ પોઝિટિવ...

બાળકને શાળાએ મોકલતાં પહેલાં આ જાણી લેજો…

અમદાવાદઃ સ્વાઈન ફ્લૂનો કેર દિવસોદિવસ વધી રહ્યો છે. વાતાવરણમાં વધેલી ઠંડકને લઈને તેને જાણે પવનની પાંખ લાગી હોય તેમ કૂદકેભૂસકે દર્દીઓની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે. એપિડેમિક શાખા દ્વારા...

7000 કરોડના MOU, અમદાવાદના વાતાવરણની સુરક્ષાનો હેતુ

અમદાવાદ- આગામી 5 વર્ષ એટલે કે 2019થી 2024 દરમિયાન પર્યાવરણ જાળવણી અને ક્લાઈમેટ ચેન્જ મેનેજમેન્ટ માટે 7000 કરોડના રોકાણ લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગર પાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપના ઇન્ટરનેશનલ...

હવે પંચવટીથી પરિમલ ગાર્ડન જતાં માર્ગની પણ ડિઝાઈન બદલાઈ જશે

અમદાવાદ- શહેરનો અતિપ્રતિષ્ઠા ભર્યો ગણાતો માર્ગ સી.જી.રોડ..સ્ટેડિયમ વિસ્તારથી પંચવટી સુધીના આ માર્ગને વર્ષો પહેલાં એક ચોક્કસ ડિઝાઇનમાં પાર્કિંગ સાથે તૈયાર કરવામાં આવ્યો. હવે શહેર ચારે તરફ વિકસી રહ્યું છે....