Home Tags Ahmedabad

Tag: Ahmedabad

જીટીયુમાં 15 જૂનથી શરુ થશે ઓટોમેશન સેન્ટર ઑફ એક્સેલન્સ તાલીમ

અમદાવાદ: જીટીયુ દ્વારા 15મી જૂનથી ઓટોમેશનના સેન્ટર ઑફ એક્સેલન્સમાં અત્યાધુનિક તાલીમનો પ્રારંભ કરવામાં આવશે. જર્મનની કંપની બોશ રેક્સરોથના સહયોગથી સ્થપાયેલી પાંચ હાઇટેક લેબમાં વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રાધ્યાપકો તેમજ કર્મચારીઓ અને...

વિપક્ષો એકલાં હાથે ચૂંટણી લડી શકે તેમ નથીઃ સ્મૃતિ ઈરાની

અમદાવાદઃ કેન્દ્રમાં ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આ અંગે અમદાવાદમાં ભાજપના કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. સ્મૃતિ ઈરાનીએ ભાજપની સિદ્ધિઓ જણાવતાં કહ્યું કે...

વેપારી વારંવાર નહીં તળી શકે એક જ તેલમાં ફરસાણ, નહીં તો…

ગાંધીનગર-ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા કામ કરતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક અગત્યની જાહેરાત કરી છે. જેને લઇને ફરસાણના વેપારીઓ પર સારું તેલ વાપરવાનું દબાણ સર્જાશે.ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ...

ભારે ગરમીનો મૂંઝારો અનુભવતાં લોકોને હવામાન વિભાગે આપ્યાં સારા સમાચાર

અમદાવાદ-ભારે ગરમીનો મૂંઝારો અનુભવતાં લોકોને માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યાં છે. છેલ્લાં બે દિવસથી ગરમીનું પ્રમાણ ધીમેધીમે ઘટતાં રાજ્યભરમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી છે.પવનની દિશા બદલાતાં...

3જી જૂને અમદાવાદમાં અઢી કિલોમીટરની મીની મેરેથોન, ભાગ લેવા કરો...

અમદાવાદ- 5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભારત યજમાન દેશ છે. ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે આગામી ૩જી જૂન, રવિવારના રોજ અમદાવાદ ખાતે મીની મેરેથોનનું આયોજન કરાયું છે....

જળસંચય ઝૂંબેશનું સમાપન કરતાં સીએમ રુપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યાં શબ્દબાણ

ધંધૂકા- સમગ્ર માસ દરમિયાન ચાલેલી સુજલાફ સુફલામ જળસંચય જળસંગ્રહ ઝૂંબેશનું મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સમાપન કરાવ્યું છે. જોકે તેમણે યોજનામાં બાકી રહેલા કામ ૮મી જૂન સુધીમાં પૂર્ણ કરાશે તેનો સધિયારો...

સંઘર્ષપૂર્ણ અભ્યાસ બાદ અમદાવાદની દીકરીએ મેળવી સિદ્ધિ

અમદાવાદઃ આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે અતિસામાન્ય પરિવારમાંથી આવતી એક દીકરીએ આ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવી 99.45 પરસેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. લક્ષ્ય જ્યારે માણસનું ઉંચુ...

સંચાલક મંડળની બેઠકમાં શિક્ષક ભરતી અંગે વિચાર વિમર્શ

અમદાવાદઃ મણિનગરના સ્વામીનારાયણ મંદિર સ્થિત ઓડિટોરિયમમાં અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના વિયષો પર ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં 125થી...

બેંક કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદઃ વેતન વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી બે દિવસ માટે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. જેમાં આજે અમદાવાદમાં રેલી કાઢીને કર્મીચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં...

વરસાદ પહેલાં તળાવોનું બ્યૂટીફિકેશન

અમદાવાદઃ અમદાવાદ સહિતના ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અને સૂર્ય પ્રકોપના કારણે મોટાભાગના તળાવો સૂકા થઇ ગયાં છે. મહાનગરપાલિકાએ કરોડો રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બગીચા સાથેના કેટલાય તળાવો હાલ ઉકરડામાં ફેરવાઇ...

WAH BHAI WAH