‘વોક ફોર હેલ્થ’માં જોડાયાં બોલીવૂડ કલાકારો…

0
1370
બોલીવૂડ અભિનેત્રીઓ મલાઈકા અરોરા અને સાન્યા મલ્હોત્રા તથા અભિનેતા આયુષ્માન ખુરાનાએ 18 ફેબ્રુઆરી, રવિવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વોક ફોર હેલ્થ’માં ભાગ લીધો હતો.