અમદાવાદમાં મેઘસવારી…

0
632
અમદાવાદ શહેરમાં 19 ઓગસ્ટ, રવિવારે સવારે વરસાદ પડ્યો હતો. શહેરના જૂના વિસ્તારમાં વરસી રહેલા વરસાદની તસવીરી ઝલક. મેઘરાજાની સવારી વચ્ચે ગજરાજની સવારી ધીમે ધીમે આગળ વધી રહી છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)