પીએમ મોદી, કોરિયન પ્રમુખની મેટ્રોમાં સફર…

0
765
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રવાસે આવેલા દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઈનને 9 જુલાઈ, સોમવારે સાંજે નવી દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં સફર કરાવી હતી. બંને નેતા સાંજે લગભગ 4.30 વાગ્યે મંડી હાઉસ સ્ટેશનેથી બ્લુ લાઈન રૂટની મેટ્રો ટ્રેનમાં બેઠા હતા અને સાંજે લગભગ પાંચેક વાગ્યે બોટેનિકલ ગાર્ડન સ્ટેશને ઉતર્યા હતા. આ ટ્રેન દ્વારકા અને નોઈડા સિટી સેન્ટરને જોડે છે.

ગાંધી સ્મૃતિ સ્મારકની મુલાકાતે પીએમ મોદી અને દક્ષિણ કોરિયન પ્રમુખ