ચંદ્રશેખર રાવ મળ્યા પીએમ મોદીને…

0
709
તેલંગણાના મુખ્ય પ્રધાન અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના વડા કે. ચંદ્રશેખર રાવ 5 ઓગસ્ટ, રવિવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં એમનો ટીઆરએસ પક્ષ ભાજપ સાથે ચૂંટણી-બાદનું જોડાણ કરવા માટે તૈયાર છે.