CM-PM મુલાકાત

0
376

નવી દિલ્હી– આગામી સપ્તાહમાં ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરુ થઇ રહ્યું છે. ત્યારે આઝકાલ દિલ્હીની મુલાકાતે ગયેલાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કેટલાક મહત્ત્વના વિષયો અંગે માર્ગદર્શન મેળવવા દિલ્હીની વાટ પકડી છે. આજે તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં અને આ સૌજન્ય મુલાકાતમાં ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.