Home Tags Meeting

Tag: Meeting

યૂએન સુરક્ષા પરિષદની આતંકવાદ-વિરોધી વિશેષ-બેઠક ભારતમાં યોજાશે

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોની આતંકવાદ-વિરોધી વિશેષ બેઠકનું યજમાન ભારત બનશે. 15-દેશોની સુરક્ષા પરિષદના રાજદૂતોની તે બેઠક આ વર્ષની 29 ઓક્ટોબરે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં યોજવામાં આવશે. યૂએન...

‘કેસિનો, ઓનલાઈન-ગેમિંગ, ઘોડદોડ પર 28% જીએસટી લગાડો’

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની હવે પછીની બેઠક આ અઠવાડિયે મળવાની છે અને એમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને ઘોડાઓની રેસની જુગાર પ્રકારની રમત પર 28 ટકા જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ...

માન સરકારની કેબિનેટ બેઠકઃ એક મહિનામાં 25,000...

ચંડીગઢઃ પંજાબમાં પ્રધાનોના શપથ લીધા પછી ભગવંત માન કેબિનેટની પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં 25,000 નવી સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી 10,000 નોકરીઓ પોલીસ વિભાગમાં...

ચાર-દેશની ક્રિકેટ-ટુર્નામેન્ટ યોજવા રમીઝ રાજા ગાંગુલીને સમજાવશે

કરાચીઃ ભારતને રસ ન હોવા છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ કહ્યું છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની 19 માર્ચે દુબઈમાં મળનારી બેઠકમાં ચાર-દેશ વચ્ચે એક ODI ટુર્નામેન્ટ...

પુતિન સાથે વાટાઘાટ કરવાનો ઝેલેન્સ્કીનો પ્રસ્તાવ

મોસ્કોઃ રશિયાના સમર્થનવાળા બળવાખોરો યૂક્રેનમાં અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસાચાર આચરી રહ્યા છે તેવામાં અને રશિયા આક્રમણ કરવાની તૈયારીમાં છે એવી સતત આવી રહેલી ચેતવણીઓ વચ્ચે યૂક્રેનના પ્રમુખ વોલોદીમીર...

ઓમિક્રોનથી ગભરાટઃ મોદીએ સતર્ક, સાવધાન રહેવા કહ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના મહામારીના નવા ઓમિક્રોન વેરિઅન્ટના ચેપના દર્દીઓની સંખ્યા વધવા માંડતા કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.   વડા...

ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતેઃ શહીદ પરિવારને...

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહ આર્ટિકલ 370ને કાઢી નાખ્યા પછી સૌપ્રથમ વાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે શ્રીનગર પહોંચ્યા છે. ત્યાં એરપોર્ટ પર ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય પ્રધાને જિતેન્દ્ર સિંહે તેમનું...

પવારની PM મોદી સાથેની મુલાકાત પર NCPની...

મુંબઈઃ NCPપ્રમુખ શરદ પવાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે એક બેઠક થઈ હતી. PM આવાસ પર થયેલી બેઠક આશરે 50 મિનિટ ચાલી હતી. એ મુલાકાત પછી રાજકીય અટકળોનું...

દેશભરમાં લોકડાઉન લાગુ નહીં કરાયઃ મોદી (મુખ્યપ્રધાનોને)

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી લહેરમાં કેસની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી હોવાથી અનેક રાજ્યોએ મોટા શહેરોમાં નાઈટ-કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. તેમજ જ્યાં કેસોની સંખ્યા વધારે છે...