અમદાવાદમાં સીસીટીવીનો થાંભલો જમીનદોસ્ત…

0
1083
અમદાવાદમાં 24 જૂન, રવિવારે વહેલી સવારે મોસમના પહેલા જ વરસાદનું ઝાપટું પડ્યું એ દરમિયાન ધરણીધર વિસ્તારમાં એક BRTS બસ ભીના થયેલા રસ્તા પર સરકીને એક નવનિર્મિત CCTVના થાંભલા સાથે અથડાતાં થાંભલો ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)