‘હેપ્પી ફિર ભાગ જાયેગી’નું ટ્રેલર રિલીઝ…

0
1372
સોનાક્ષી સિન્હા, ડાયના પેન્ટી અને જિમી શેરગીલને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’નું ટ્રેલર 25 જુલાઈ, બુધવારે મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરાયું હતું. એ પ્રસંગે ફિલ્મનાં કલાકારો સોનાક્ષી, ડાયના, અલી ફઝલ અને ગાયક જસ્સી ગિલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ફિલ્મ 2016માં આવેલી ‘હેપ્પી ભાગ જાયેગી’ની સીક્વલ છે. ફિલ્મ 24 ઓગસ્ટે રિલીઝ થશે.
ડાયના પેન્ટી
અલી ફઝલ અને ગાયક જસ્સી ગિલ