સોનમ-આનંદ બન્યાં પતિ-પત્ની…

0
891
બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને તેનો બોયફ્રેન્ડ દિલ્હીસ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા 8 મે, મંગળવારે મુંબઈમાં પરંપરાગત પંજાબી સ્ટાઈલમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. લગ્નસમારંભ સોનમનાં માસીનાં બંગલામાં યોજવામાં આવ્યો હતો. લગ્નસમારંભમાં બંનેનાં પરિવારજનો, નિકટનાં મિત્રો તથા બોલીવૂડની અમુક હસ્તીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્યસભા સદસ્ય અમર સિંહ, બોની કપૂર, જ્હાન્વી કપૂર, ખુશી કપૂર
અંશુલા બોની કપૂર

કરિશ્મા કપૂર, કરીના કપૂર-ખાન, સૈફ અલી ખાન અને તૈમુર અલી

સોનમનાં લગ્નસમારંભમાં હાજરી આપવા પહોંચ્યા છે સૈફ અલી ખાન અને કરીના કપૂર એમનાં પુત્ર તૈમુર અલી સાથે