પિતા, સાવકી બહેનોએ અર્જુનને કહ્યું, ‘હેપ્પી બર્થડે’…

0
1303
Arjun Kapoor's birthday celebration in Juhu, Mumbai on April 26, 2018.
‘હેપ્પી બર્થડે અર્જુન કપૂર’: બોલીવૂડના યુવા અભિનેતા અર્જુન કપૂરે 26 જૂન, મંગળવારે પોતાનો 33મો જન્મદિવસ ઉજવ્યો. એને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે સવારે એના નિર્માતા-પિતા નિર્માતા બોની કપૂર તથા સાવકી બહેનો જાન્વી અને ખુશી કપૂર મુંબઈમાં જુહુ વિસ્તારસ્થિત અર્જુનના ઘેર ગયા હતા. તસવીરમાં અર્જુન એના ઘરની બહાર તસવીરકારોને પોઝ આપી રહ્યો છે.
Arjun Kapoor's birthday celebration in Juhu, Mumbai on April 26, 2018.
જાન્વી કપૂર એનાં પિતા બોની કપૂર સાથે
Arjun Kapoor's birthday celebration in Juhu, Mumbai on April 26, 2018.
બેંગકોકથી મુંબઈ આવી પહોંચેલો અર્જુન કપૂર
Arjun Kapoor's birthday celebration in Juhu, Mumbai on April 26, 2018.
ખુશી કપૂર
Arjun Kapoor's birthday celebration in Juhu, Mumbai on April 26, 2018.
મુંબઈ એરપોર્ટ પર ચાહકોનું અભિવાદન સ્વીકારતો અર્જુન