‘લાલબાગચા રાજા’ ગણપતિનું વિસર્જન…

0
2457
મુંબઈના મધ્ય ભાગમાં આવેલા લાલબાગ વિસ્તારના ગણેશોત્સવ મંડળના સુપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ ગણપતિની 22 ફૂટ ઊંચી મૂર્તિનું આજે વહેલી સવારે દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટીના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. એ વખતે હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. મૂર્તિ સરઘસાકારે 20 કલાકે લાલબાગ મંડપેથી ગિરગાંવ ચોપાટી પહોંચી હતી.