અમદાવાદની જામા મસ્જિદમાં રોજા ઈફ્તારી…

0
2018
મુસ્લિમ સમુદાયનો રમઝાનનો પવિત્ર મહિનો અંત ભણી છે. 15 જૂન, શુક્રવાર મહિનાના છેલ્લા રોજા (ઉપવાસ)નો દિવસ હતો. 16 જૂને ભારતભરમાં ઈદ તહેવારની ઉજવણી થશે. અમદાવાદની જામા મસ્જિદમાં શ્રદ્ધાળુઓ દિવસના રોજાના અંતે ઈફ્તારી દરમિયાન સાથે મળીને ભોજન આરોગી રહ્યા છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)