અફઘાનિસ્તાન પર ભારતનો ધરખમ વિજય…

Indian players after winning the one-off test match between India and Afghanistan
અજિંક્ય રહાણેના સુકાનીપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 15 જૂન, શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાનને એકમાત્ર ટેસ્ટ મેચમાં એક દાવ અને 262 રનથી પરાજય આપ્યો છે. ભારતના બોલરોએ શુક્રવારે એક જ દિવસમાં અફઘાન ટીમે બે વાર ઓલઆઉટ કરી દીધી અને પાંચ દિવસની મેચ બે જ દિવસમાં પૂરી થઈ ગઈ. અફઘાન ટીમે પહેલા દાવમાં 109 અને બીજા દાવમાં 103 રન કર્યા હતા. પહેલા દાવમાં 474 રન કરનાર ભારતીય ટીમે અફઘાનિસ્તાનને ફોલોઓન થવા કહ્યું હતું. ભારતના બે સ્પિનરો – રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તથા બે ફાસ્ટ બોલરો – ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા સામે અફઘાન બેટ્સમેન ટકી શક્યા નહોતા.

Indian players after winning the one-off test match between India and Afghanistan

Indian players after winning the one-off test match between India and Afghanistan

Indian players after winning the one-off test match between India and Afghanistan
 
Indian players after winning the one-off test match between India and Afghanistan Indian players after winning the one-off test match between India and Afghanistan

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]