ધોનીની પુત્રી ઝીવા પણ લંડનમાં…

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સિનિયર ખેલાડી, વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીની પુત્રી ઝીવા પણ ટીમ ઈન્ડિયાને બિરદાવવા માટે લંડન પહોંચી ગઈ છે. લંડનમાં તસવીરકારોએ એને કેમેરામાં ઝડપી લીધી હતી.