આઈસીસી વર્લ્ડ કપ 2019 ટ્રોફી…

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની પૂર્વસંધ્યાએ, 29 મે, બુધવારે અને ઉદઘાટન સમારોહ પૂર્વે વર્લ્ડ કપ ટ્રોફીને લંડનમાં બકિંગહમ પેલેસ નજીક આવેલા 'ધ મોલ' ખાતે અને હિથ્રો એરપોર્ટ પર ડિસ્પ્લે પર મૂકવામાં આવી હતી તે વેળાની તસવીરો.
ટ્રોફી સાથે પોઝ આપી રહી છે એમિરેટ્સની ફ્લાઈટ એટેન્ડન્ટ્સ.