અમદાવાદ: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ઉભી થયા બાદ પ્રજા હિંસક બની ગઈ. અનામતના આંદોલનથી શરૂ થયેલી અરાજક પરિસ્થિતિનો ભોગ બાંગ્લાદેશના હિંદુઓને બનાવવામાં આવ્યા. તેમના પર અત્યાચાર થયા ધાર્મિક સ્થાન, મકાનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેનો બાંગ્લાદેશ સહિત આખીય દુનિયાના હિંદુઓએ સડકો પર ઉતરી ઉગ્ર વિરોધ કર્યો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)