Home Tags Protest

Tag: Protest

નેતાઓને પેન્શન છોડવાની વરુણ ગાંધીએ અપીલ કરી

નવી દિલ્હીઃ પીલીભીતથી ભાજપના સંસદસભ્ય વરુણ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે અલ્પાવધિની સેવા કરવાવાળા અગ્નિવીર પેન્શનના હકદાર નથી તો આ સુવિધા જન પ્રતિનિધિઓ માટે કેમ હોવી જોઈએ? તેમણે ટ્વીટ...

મહિન્દ્ર ગ્રુપ અગ્નિવીરોને નોકરી પર રાખશે

મુંબઈઃ કેન્દ્ર સરકારે દેશના સંરક્ષણ દળોમાં નવા સૈનિકોની ભરતી કરવા માટે શરૂ કરેલી અગ્નિપથ યોજના સામે દેશના અનેક ભાગોમાં વિરોધ થયો છે, પણ ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની મહિન્દ્ર ગ્રુપના...

અગ્નિપથ યોજનાઃ દિલ્હીથી માંડીને તેલંગાણા સુધી ઠેર-ઠેર...

નવી દિલ્હીઃ સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજનાની સામે દેશના વિવિધ ભાગોમાં સતત ચોથા દિવસે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બિહારમાં તો વિદ્યાર્થી સંગઠનોએ અગ્નિપથ યોજનાના...

અગ્નિપથની સામે હિંસાઃ સરકારે મહત્તમ વય 23...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધ-પ્રદર્શન દરમ્યાન ગુરુવારે કેટલાંય રાજ્યોમાં દેખાવકારોએ ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી. સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન બિહાર અને...

દેશભરમાં ભડકેલી હિંસા માટે ઓવૈસી, મદની જવાબદારઃ...

નવી દિલ્હીઃ પયગમ્બર મોહમ્મદસાહેબની સામે નૂપુર શર્માના અપમાનજનક નિવેદનના વિરોધમાં 10 જૂને જુમ્માની નમાજ પછી થયેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન 12 રાજ્યોમાં હિંસા ભડકી ગઈ છે. દેશના મુખ્ય ઇસ્લામી સંગઠન જમાતે...

પયગમ્બર વિવાદઃ મમતા કહે છે, હિંસા માટે...

નવી દિલ્હીઃ દેશભરમાં નૂપુર શર્માના નિવેદનને લઈને વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. પ્રયાગરાજથી હાવડા અને રાંચી સુધી હિંસક ઘટનાઓ પણ થઈ હતી. UP પોલીસ આ ઘટનાઓને લઈને આરોપીઓની ઓળખ અને...

નુપૂર સામે વ્યાપક વિરોધઃ રાંચીમાં હિંસાખોરીને કારણે...

નવી દિલ્હીઃ મોહમ્મદ પયગંબર વિશે કથિતપણે અપમાનજનક નિવેદન કરનાર ભાજપનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્માનો મુસ્લિમ સમુદાયનાં લોકોએ આજે દેશમાં અનેક ઠેકાણે જાહેરમાં વિરોધ કર્યો છે. દેખાવકારો મસ્જિદો અને રસ્તાઓ...

ઈંધણનો-ભાવવધારોઃ સોનિયાએ લોકસભામાં વિપક્ષી વિરોધની આગેવાની લીધી

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં કરવામાં આવેલા વધારા સામેના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે લોકસભામાં અવાજ ઉઠાવ્યો હતો. મોંઘવારીની આ સમસ્યા સામે વિરોધ વ્યક્ત કરવા માટે ગૃહમાં પ્રશ્નોત્તરી...

ફડણવીસ, અન્ય ભાજપ-નેતાઓની અટકાયત બાદ છૂટકારો

મુંબઈઃ અંધારીઆલમના ડોન દાઉદ ઈબ્રાહિમને સંડોવતા મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ કરેલા કેસમાં હાલ અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક...