અમદાવાદ– માર્ચ આખર આવે તે પહેલા વેપારીઓ અને કર્મચારીઓ ટેન્શનમાં આવી જતા હોય છે. કેવી રીતે કરીશું ટેક્સનું પ્લાનિંગ, ટેક્સ ભરવાનો આવશે. ટેક્સ બચાવવા માટે રોકાણ કરવું પડશે. 31 માર્ચ પહેલા શું કરીશું, તેની મુંઝવણ રહે છે. તો chitralekha.com દ્વારા રજૂ કરાઈ રહ્યું છે કે 31 માર્ચ પહેલા કરો આ પાંચ કામ… જેથી આપ ટેન્શન ફી થઈને નવું કામ કરી શકશો.
31 માર્ચ પહેલાં કરો આ પાંચ કામ