Tag: Tax
સીડીએસએલનો ચોખ્ખા ત્રિમાસિક નફો 22 ટકા વધ્યો
મુંબઈ તા.1 ઓગસ્ટ, 2022: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિ. (સીડીએસએલ)ના 30 જૂન, 2022માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે ઓડિટેડ કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.73.13 કરોડથી 22 ટકા ...
પાકિસ્તાનમાં મોટા ઉદ્યોગો પર નખાયો 10% ‘સુપર-ટેક્સ’
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે દેશના સીમેન્ટ, સ્ટીલ અને ઓટોમોબાઈલ જેવા વિશાળ સ્તરના ઉદ્યોગો પર 10 ટકા સુપર ટેક્સ લાદ્યો છે. એમનું કહેવું છે કે આ નિર્ણય લેવા...
કેન્દ્ર બાદ રાજ્યસરકારોએ પણ પેટ્રોલ-ડિઝલ સસ્તું કર્યું
મુંબઈઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની આબકારી જકાત (એક્સાઈઝ ડ્યૂટી) ગઈ કાલે ઘટાડી દીધી. તેણે પેટ્રોલ પ્રતિ લીટર પરની ડ્યૂટી 8 રૂપિયા ઘટાડી દીધી છે અને ડિઝલ પ્રતિ...
મોંઘવારીનો મારઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો સતત ચાલુ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો જાહેર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ...
ટેક્સ બચાવવા માટે દેશ છોડવાનું પસંદ કરતા...
નવી દિલ્હીઃ સરકાર બિનનિવાસી ભારતીયો (NRI) માટે દેશમાં રહેવાની કટ-ઓફ્ફ દિવસોને વધારવાનો વિચાર કરી રહી છે, કેમ કે શ્રીમંત ભારતીયો અન્ય દેશોમાં રહેવા માટે પ્રયાણ કરી રહ્યા છે. NRIની...
ક્રિપ્ટો-ઈન્વેસ્ટમેન્ટને વેપાર-આવક ગણવી? બજેટમાં પરિભાષા નક્કી કરાશે
નવી દિલ્હીઃ વિવાદાસ્પદ એવી ક્રિપ્ટોકરન્સીમાં વેપાર કરવાથી કે મૂડીરોકાણ કરવાથી જે આવક થાય એને આ વર્ષથી કાયમને માટે કેપિટલ ગેન્સ સામે બિઝનેસ આવક તરીકે ગણી શકાય કે નહીં? તે...
ભારતના ટેક્સ કાયદા બહુ જટિલ છેઃ ચીન
બીજિંગઃ ભારત સરકારે ભારતમાં કાર્યરત ચીની કંપનીઓના કાયદેસર અધિકારો અને હિતનું રક્ષણ કરવું જોઈએ, એમ ચીની સમીક્ષકોનું કહેવું છે. શંકાસ્પદ કરચોરી તથા આવકને લગતા અન્ય પ્રશ્નો અંગે ભારતના આવકવેરા...
ક્રિપ્ટોકરન્સીથી થનાર લાભ પર કદાચ ટેક્સ લાગશે
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયમાં રેવેન્યૂ વિભાગના સેક્રેટરી તરુણ બજાજે કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સીઓને કરવેરાના દાયરામાં લાવવા માટે કેન્દ્ર સરકાર આવકવેરા કાયદામાં ફેરફારો કરવાનો વિચાર કરે છે. અમુક ફેરફાર આવતા...
IPLથી અબજોની કમાણી છતાં BCCI ટેક્સ નહીં...
નવી દિલ્હીઃ દેશની સૌથી માલેતુજાર સંસ્થા BCCI ટેક્સ વિભાગની સામે મોટી જીત હાંસલ કરી છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)એ BCCIની દલીલને વાજબી ઠેરવી છે. BCCI ભલે IPL દ્વારા...
15% ગ્લોબલ-કોર્પોરેટ-ટેક્સ દર લાગુ કરવા G20-નાણાંપ્રધાનો સહમત
વેનિસ (ઈટાલી): ગ્રુપ ઓફ 20 (G20) સમૂહના દેશોના નાણાં પ્રધાનો અહીંથી આયોજિત બે-દિવસીય બેઠકમાં એક વૈશ્વિક કર પ્રણાલી (ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ રેટ) તૈયાર કરવાની યોજના પર આગળ વધવા આજે...