Tag: World Bank
વિશ્વ બેન્કે FY23નો વિકાસદર ઘટાડીને 7.5 ટકા...
નવી દિલ્હીઃ મોંઘવારીના દરમાં સતત થઈ રહેલો વધારો, સપ્લાય ચેઇન ખોરવાઈ જતાં અને જિયોપોલિટિકલ ટેન્શન (રશિયા-યુક્રેન યુદ્ધ)ને કારણે વર્લ્ડ બેન્ક FY23 માટે ભારતનો આર્થિક ગ્રોથ ઘટાડીને 7.5 ટકા કર્યો...
આર્થિક મંદી વિશે દુનિયાના દેશોને વર્લ્ડ-બેન્કની ચેતવણી
ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ મહામારીનો ફેલાવો અને ત્યારબાદ યૂક્રેન યુદ્ધ ફાટી નીકળવાને કારણે અનેક દેશોના અર્થતંત્રને ફટકો પડ્યો છે ત્યારે દુનિયાભરના દેશો પર આર્થિક મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે એવી ચેતવણી...
34% પાકિસ્તાનીઓ દિવસના રૂ.588ની-આવક પર જીવે છે
ઈસ્લામાબાદઃ વિશ્વ બેન્કે કહ્યું છે કે પાકિસ્તાનની કુલ વસ્તીના 34 ટકા લોકો દિવસની માત્ર 3.2 ડોલર અથવા પાકિસ્તાનના રૂપિયા 588ની આવક પર જીવે છે.
વોશિંગ્ટનસ્થિત વર્લ્ડ બેન્કે બહાર પાડેલા તેના...
વિશ્વ બેન્ક, AIIB રાજ્યની સ્કૂલો માટે રૂ....
અમદાવાદઃ વિશ્વ બેન્ક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક રાજ્ય સરકારને ઉત્કૃષ્ટ સ્કૂલ મિશનના પ્રોજેક્ટ માટે રૂ. 7500 કરોડની લોન આપશે. એનો હેતુ રાજ્યમાં શિક્ષણનો સ્તર સુધારવાનો છે. રાજ્ય સરકાર...
કંગાળ પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ આર્થિક મદદ કરી
ઇસ્લામાબાદઃ વિશ્વ બેન્કથી માંડીને IMF સુધી લોન ન મળ્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની આગળ ઝોળી ફેલાવવું કામ કરી ગયું. સાઉદી...
સ્કૂલો ખોલવા રસીકરણની રાહ જોવાની જરૂર નથીઃ...
નવી દિલ્હીઃ દેશોએ સ્કૂલો ખોલવા માટે વ્યાપક રસીકરણ માટે રાહ જોવાની જરૂર નથી, કેમ કે વૈજ્ઞાનિક પુરાવા સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકોમાં કોવિડ-19ના સંક્રમણની આશંકા ઓછી છે, એમ...
વર્લ્ડ બેન્કનો પણ તાલિબાનને નાણાકીય મદદનો ઇનકાર
વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા પછી પણ તાલિબાન અને તેમના સહયોગીઓ માટે આગામી રાહ સરળ નહીં, કેમ કે તેમને અલગ-થલગ કરવા માટે વિશ્વની સંસ્થાઓ સક્રિય થઈ ગઈ છે. આ...
બંધોની સલામતી વધારવા વિશ્વ બેન્ક સાથે કરાર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર, કેન્દ્રીય જળ આયોગ, 10 રાજ્યો તથા વિશ્વ બેન્કે ભારતના જુદા જુદા રાજ્યોમાં બાંધવામાં આવેલા બંધની સુરક્ષા વધારવા તથા એમની કામગીરીમાં સુધારો લાવવા માટે 25 કરોડ...
દેશમાં મોટાપાયે લોકડાઉનની કોઈ યોજના નથીઃ સીતારામન
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા છે તે છતાં દેશભરમાં ફરી લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી. અર્થતંત્ર...
શાળાકીય શિક્ષણ સુધારવા ભારત-વર્લ્ડ બેન્ક વચ્ચે કરાર
નવી દિલ્હીઃ છ રાજ્યો – મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં શાળાકીય શિક્ષણની ગુણવત્તા અને સંચાલનમાં સુધારો લાવવા માટે ભારત સરકારે વિશ્વ બેન્ક સાથે આજે 50...