Home Tags Whatsapp

Tag: Whatsapp

પાકિસ્તાનમાં વોટ્સએપ પર ‘ઇશનિંદા’ કરવા બદલ મહિલાને...

રાવલપિંડીઃ પાકિસ્તાનમાં રાવલપિંડી કોર્ટે એક  26 વર્ષીય મહિલાને ફાંસીની સજા સંભળાવી છે. એ મામલો ઇશનિંદાના આરોપ સાથે સંકળાયેલો છે. મહિલા પર આરોપ છે કે તેણે વોટ્સએપ પર મોકલેલા સંદેશમાં...

મુંબઈ મહાપાલિકા દ્વારા ‘વોટ્સએપ ચેટબોટ’

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અનેક નાગરિક સેવા-સુવિધાઓ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) વોટ્સએપ ચેટબોટ સેવાનો આજે અહીં શુભારંભ કરાવ્યો છે. આ ચેટબોટ 80થી પણ વધારે નાગરિક સેવાઓ...

નિયમોની ઐસીતૈસીઃ 70-ટકા અમદાવાદીઓએ દંડ નથી ભર્યો

અમદાવાદઃ અમદાવાદીઓ ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવામાં તો શૂરા છે, પણ ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવતા દંડની રકમ ભરવામાં ઊણા છે. ટ્રાફિક વિભાગે શહેરમાં ટ્રાફિકના જંક્શનો પર 150થી વધુ...

મુંબઈ મેટ્રો લાઈન-1ના પ્રવાસીઓ કેશફ્રી પેમેન્ટ સુવિધા

મુંબઈઃ અગ્રગણ્ય પેમેન્ટ્સ અને API બેન્કિંગ સોલ્યૂશન્સ કંપની કેશફ્રી પેમેન્ટ્સ (કેશફ્રી)એ મેટ્રો રેલવે પ્રવાસીઓ માટે ઓનલાઈન પેમેન્ટ સુવિધા પૂરી પાડવા માટે મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ (MMOPL) સાથે સહયોગ...

ફેસબુકનું નવું નામ ‘મેટા’; શું છે મેટાવર્સ?

ન્યૂયોર્કઃ અમેરિકાસ્થિત અગ્રગણ્ય સોશિયલ મિડિયા કંપની ફેસબુકના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે કંપની હવેથી ‘મેટા’ નામથી ઓળખાશે. રીબ્રાન્ડની યોજના અંતર્ગત ફેસબુકે પોતાનું નામ બદલ્યું છે...

શિક્ષિકાએ વોટ્સએપમાં પાકિસ્તાનની જીતનું સ્ટેટસ મૂક્યું: નોકરીમાં...

ઉદેપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં ખાનગી સ્કૂલમાં કામ કરતી એક મહિલા શિક્ષકને રવિવારે T20 મેચમાં ભારતની સામે પાકિસ્તાનની જીતની ઉજવણી કર્યા પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. શિક્ષિકા નફિસા અટારી ઉદેપુરમાં...

અનન્યા-આર્યન વોટ્સએપ-ચેટઃ ‘ગાંજાની ગોઠવણ થાય એમ છે?’

મુંબઈઃ ડ્રગ્સના સેવન, વેચાણ-ખરીદની પ્રવૃત્તિઓએ બોલીવુડમાં ખળભળાટ મચાવી દીધો છે અને આ હિન્દી ફિલ્મ ઉદ્યોગને મોટા પાયે બદનામ કરી દીધો છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પખવાડિયાથી જેલમાં...

FB આઉટેજ પછી ટેલિગ્રામને સાત-કરોડ નવા યુઝર્સ...

નવી દિલ્હીઃ આ સપ્તાહે પ્રારંભમાં વિશ્વભરમાં લોકોએ ફેસબુકની સર્વિસમાં આશરે છ કલાક કાપનો અનુભવ કર્યો હતો. એ સમયે અન્ય એક મેસેજિંગ એપ ટેલિગ્રામે કહ્યું હતું કે ફેસબુકના આઉટેજ દરમ્યાન...

સાઇટ ઠપ માટે ‘ખામીયુક્ત કોન્ફ્રિગ્રેશન ચેન્જ’ જવાબદારઃ...

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયાની દિગ્ગજ કંપની ફેસબુક ઇન્ક.એ સોશિયલ મિડિયા સાઇટ આશરે છ કલાક ઠપ થવા બદલ ખામીયુક્ત કોન્ફ્રિગ્રેશન ચેન્જને જવાબદાર ઠેરવ્યું છે, જેને લીધે 3.5 અબજ યુઝર્સ માટે...

સોશિયલ-મિડિયા પ્લેટફોર્મ્સ ડાઉન થતાં ફેસબુકનો શેર 5%-તૂટ્યો

મુંબઈઃ ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય ત્રણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ – વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ગઈ કાલે રાતથી ડાઉન થઈ ગયા હતા. છ કલાક બાદ, વહેલી સવારથી એ ફરી શરૂ...