Tag: visited
ગ્લેશિયર તૂટવું એક કુદરતી ઘટનાઃ વાડિયાના વૈજ્ઞાનિકો
દહેરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતે વેરેલા વિનાશનું કારણ ગ્લેશિયર તૂટવું નથી. ગંગા નદીથી કેટલાક કિલોમીટર ઉપર એક વિશાળ ખડક પડ્યા પછી એક લટકતા ગ્લેશિયરના પડવાથી કામચલાઉ જળસંગ્રહ માટેનુ તળાવ તૂટતાં...