Home Tags USA

Tag: USA

ટ્રમ્પના ‘દગાબાજ’ ટ્વીટ મામલે પાકિસ્તાને અમેરિકા સમક્ષ...

ઈસ્લામાબાદ - અમેરિકાએ પાકિસ્તાને 'દગાબાજ' કહ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગઈ કાલે રાતે અમેરિકાના રાજદૂતને બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે એક ટ્વીટ કરીને પાકિસ્તાન...

ઈવાન્કા ટ્રમ્પનું મિશનઃ પૂર્ણિમા અમદાવાદમાં

નેશનલ યુ.એસ. ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના ડેનેવર, કોલોરાડોથી ખાસ વિઝિટે આવેલાં પૂર્ણિમા વોરિઆ અમદાવાદના ખાસ મહેમાન બન્યાં હતાં. પૂર્ણિમા વોરિઆ કે જેઓ યુ.એસ.ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના ફાઉન્ડર અને સીઇઓ...

‘ચીનને જવાબ આપે તેવા એકમાત્ર વૈશ્વિક નેતા...

નવી દિલ્હી- મોદી સરકારની કડક વિદેશી નીતિની ચર્ચા વિદેશોમાં પણ થઈ રહી છે. અમેરિકી સંસદ સામે વિદેશ નીતિ અને તેમાં પણ વિશેષ કરીને ચીનના મામલાઓ પર ધ્યાન રાખનારા અમેરિકન...

પાકિસ્તાનનો સમાવેશ CPC યાદીમાં કરવા US સાંસદોએ...

વોશિંગ્ટન- અમેરિકાનું વલણ પાકિસ્તાન માટે વધુ કડક થયું છે. અમેરિકાના બે સાંસદોએ US વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને અપીલ કરી છે કે, અમેરિકા પાકિસ્તાનનો સમાવેશ એવા દેશની યાદીમાં કરે જે, લઘુમતીઓની...

અમેરિકામાં ભારતીય કંપનીઓ દ્વારા ૧,૧૩,૦૦૦ નોકરીઓનું નિર્માણ

અમેરિકા તથા પ્યૂર્ટો રિકોમાં બિઝનેસ કરતી ૧૦૦ ભારતીય કંપનીઓએ ૧,૧૩,૦૦૦થી વધુ નોકરીઓનું નિર્માણ કર્યું છે અને અમેરિકામાં લગભગ ૧૮ અબજ યૂએસ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. આ જાણકારી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન...

જીટીયુની કૉલેજના પ્રોફેસરનું અમેરિકામાં એવૉર્ડથી સન્માન

અમદાવાદ- ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલી ગવર્નમેન્ટ એમસીએ કૉલેજ, અમદાવાદના પ્રિન્સીપાલ ડૉ.ચેતન ભટ્ટને અમેરિકામાં ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ઓટોમેશન તરફથી શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા...

એશિયન સમિટઃ ભારતના વખાણ બદલ PM મોદીએ...

મનીલા- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન સમિટમાં ભાગ લેવા માટે મનીલામાં છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી, બન્ને નેતાઓએ ભારત અને...

અમેરિકાએ કરી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર...

વોશિંગ્ટન- એમેરિકન પ્રશાસને એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહર ખતરનાક વ્યક્તિ છે. જેથી તેને વૈશ્વિક આતંકી જાહેર કરવો જોઈએ. આપને જણાવી...

જાપાન તરફ આવતા નોર્થ કોરિયાના મિસાઈલને તોડી...

જાપાન- ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એશિયા યાત્રા દરમિયાન શું સમાધાન થઈ શકે છે તેના ઉપર નિષ્ણાતોની નજર છે....

અમેરિકાનો ચીનને ઝટકો: ચીનની બેંક પર લગાવ્યો...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચીન પ્રવાસ પહેલાં અમેરિકા સ્થિત ચીનની બેંક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકી પ્રશાસને ચીનની બેંક ઓફ ડૈનડોંગને અમેરિકાની બેન્કિંગ વ્યવસ્થા સાથે...