Home Tags US Presidential Election 2020

Tag: US Presidential Election 2020

ટ્રમ્પના સમર્થકોનો સંસદભવન પર હલ્લોઃ વોશિંગ્ટન-ડીસીમાં કર્ફ્યૂ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગયા વર્ષે યોજાઈ ગયેલી પ્રમુખપદની ચૂંટણીમાં હારી ચૂકેલા વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પના હિંસક સમર્થકોએ ગઈ કાલે રાતે અમેરિકાના સંસદભવન - કેપિટોલ બિલ્ડિંગ પર...

– તો હું વ્હાઈટ હાઉસ છોડી દઈશઃ...

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી-2020માં જૉ બાઈડનને વિજેતા તરીકે જો સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવશે તો પોતે વ્હાઈટ હાઉસમાંથી રવાના થઈ જશે....

ચૂંટણીમાં જીત બદલ બાઈડનને મોદીએ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ‘દર્શનીય વિજય’ હાંસલ કરવા બદલ જૉ બાઈડનને અભિનંદન આપ્યા છે અને અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનનાર ભારતીય મૂળનાં કમલા હેરિસની...

બાઈડનનો ઐતિહાસિક વિજય: ચૂંટાયા અમેરિકાના ૪૬મા પ્રમુખ

વોશિંગ્ટન: સસ્પેન્સનો આખરે અંત આવી ગયો છે. જૉ બાઈડન વિજેતા બન્યા છે. અમેરિકાની અનેક ન્યૂઝ ચેનલોના અહેવાલો અનુસાર  દેશમાં પ્રમુખપદ ચૂંટણી-૨૦૨૦ જીતીને બાઈડન અમેરિકાના પ્રેસિડેન્ટ-ઈલેક્ટ બન્યા છે. ચૂંટણીમાં તેમણે વર્તમાન...

ટ્રમ્પ-બાઈડન વચ્ચે ઉગ્ર ડીબેટઃ ટ્રમ્પનો ભારત પર...

વોશિંગ્ટનઃ અમેરિકામાં આવતા નવેમ્બરમાં દેશના પ્રમુખપદ માટે નવી ચૂંટણી યોજાવાની છે. રીપબ્લિકન પાર્ટી તરફથી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ એમના હરીફ તરીકે...

તાલિબાન સાથે શાંતિ કરાર એ શું અમેરિકાની...

નવી દિલ્હીઃ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે આગામી 14 મહિનામાં આ કરાર હેઠળ અમેરિકી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવામાં આવશે....

ટ્રમ્પ તો નારાજ છેઃ ભારત સાથે હમણાં...

વોશિંગ્ટન - આવતી 24-25 ફેબ્રુઆરીએ ભારતની પ્રથમ મુલાકાત પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને આંચકો આપ્યો છે. એમણે કહ્યું છે કે તેઓ ભારત સાથે કોઈ મોટો દ્વિપક્ષી વ્યાપાર...

2020માં ચૂંટણીઃ યુએસ પ્રમુખપદની રેસમાંથી કમલા હેરિસ...

ન્યૂયોર્ક - આવતા વર્ષે નિર્ધારિત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં સેનેટર અને ભારતીય-અમેરિકન મહિલા કમલા હેરિસે પણ ઝૂકાવ્યું હતું, પરંતુ આ રેસમાંથી હટી જવાની એમણે જાહેરાત કરી છે. યુએસ પ્રમુખપદની...