Home Tags Union budget 2020

Tag: union budget 2020

NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર...

નવી દિલ્હી - કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર જ ટેક્સ ભરવો પડશે, ભારતની બહાર કમાયેલી આવક...

શું બજાર તૂટ્યું એટલે બજેટ બુરું? બજેટમાં...

આ નવા દાયકાનું સૌથી કપરું ગણાયેલું બજેટ કપરું તો નહીં, કિંતુ થોડું કોમ્પલેક્ષ જરૂર નીકળયું એમ કહી શકાય. નાણાં પ્રધાને જેટલું લાંબું પ્રવચન આપ્યું તેટલું બજેટમાં કંઈ નકકર આપ્યું...

‘સબકા સાથ સબકા વિકાસ’ની ભાવનાને અનુરૂપ ઉત્કૃષ્ટ...

આશિષ ચૌહાણ (બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ)ના અભિપ્રાય મુજબ, સર્વ વર્ગોને સ્પર્શતું વિકાસલક્ષી બજેટ રજૂ થયું છે, જેમાં માગ અને રોજગારીમાં વૃદ્ધિ માટેની ભરપૂર જોગવાઈઓ કરવામાં આવી છે. આ એવું બજેટ છે,...

બજેટ-2020માં શું સસ્તું થયું, શું મોંઘું થયું?

સસ્તી થયેલી ચીજોઃ વૃત્તપત્રોનો કાગળ (ન્યૂઝપ્રિન્ટ) ખેલકૂદની સામગ્રી અને સાહિત્ય અમુક ઈમ્પોર્ટેડ મિલિટરી સાધનસામગ્રી ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વાહનો) માઈક્રોફોન સોયા ફાઈબર ભારતમાં ઉત્પાદિત મોબાઈલ ફોનના કેટલાક છૂટા ભાગો સોયા પ્રોટીન કાચી સાકર (Raw sugar) અમુક આલ્કોહોલિક પીણા સ્કિમ્ડ મિલ્ક એગ્રો-એનિમલ બેઝ્ડ પ્રોડક્ટ્સ લાઈટવેઈટ...

‘ભારતના કૃષિ પ્રાધાન્ય અર્થતંત્રના વિકાસના ભાવિને ડામાડોળ...

કોમોડિટી વર્લ્ડ અને કૃષિપ્રભાતના તંત્રી મયૂર મહેતાના જણાવ્યા મુજબ, કૃષિપ્રધાન ભારતની ૬૦ ટકા પ્રજા ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ભારતને પાંચ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ઇકોનોમી...

કેન્દ્રીય બજેટ-2020 વિશે આર્થિક જગતના નિષ્ણાતો શું...

'બજેટ 2020થી વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકાશે' વર્ષ 2020-21ના બજેટ અંગેની ટિપ્પણીમાં બીએસઈના ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે જણાવ્યું કે નિયામક પાસેથી મંજૂરી મળે કે તરત...

વ્યક્તિગત કરવેરામાં સરકારે ‘એક હાથ લે, એક...

• 15 લાખની આવકવાળાને 78,000 રૂપિયાની કરબચત થવાનું ઉદાહરણ આપ્યું સીતારામને • 70 એક્ઝેમ્પ્શન્સ રદ કરવામાં આવ્યાં તમે જો વિવિધ એક્ઝેમ્પ્શન્સ અને રાહતોને છોડવા તૈયાર હો તો તમને આવકવેરાના દરમાં રાહત...

કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ...

પીડબ્લ્યુસી ઈન્ડિયાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર વિભાગના વડા અજય કાકરાએ નાણાકીય વર્ષ 2020-21ના બજેટ અંગે કરેલી ટિપ્પણમાં જણાવ્યું કે કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોને 16 મુદ્દાના એજન્ડા દ્વારા આવરી લેવામાં...

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરનારાં સોવરિન વેલ્થ ફંડોને કરમુક્ત...

સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સોવરિન વેલ્થ ફંડો દ્વારા કરવામાં આવતા રોકાણને સંપૂર્ણપણે કરમુક્ત રાખવાની જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશમાં વધુ રોકાણ આવે એવો આ જાહેરાત પાછળનો ઉદ્દેશ્ય છે. નાણા પ્રધાને...

નાના નિકાસકારો માટે સરકાર ઓછા પ્રીમિયમે વધુ...

સરકારે નાના નિકાસકારો માટે ઓછા પ્રીમિયમે વીમાનું વધુ કવચ પૂરું પાડનારી યોજના લાવવાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કર્યો છે. દેશમાંથી નિકાસ ઘટી રહી છે એવા સમયે આ યોજના સમયસરની હોવાનું...