બજેટ-2020માં શું સસ્તું થયું, શું મોંઘું થયું?

સસ્તી થયેલી ચીજોઃ

વૃત્તપત્રોનો કાગળ (ન્યૂઝપ્રિન્ટ)

ખેલકૂદની સામગ્રી અને સાહિત્ય

અમુક ઈમ્પોર્ટેડ મિલિટરી સાધનસામગ્રી

ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વાહનો)

માઈક્રોફોન

સોયા ફાઈબર

ભારતમાં ઉત્પાદિત મોબાઈલ ફોનના કેટલાક છૂટા ભાગો

સોયા પ્રોટીન

કાચી સાકર (Raw sugar)

અમુક આલ્કોહોલિક પીણા

સ્કિમ્ડ મિલ્ક

એગ્રો-એનિમલ બેઝ્ડ પ્રોડક્ટ્સ

લાઈટવેઈટ કોટેડ કાગળ

મોંઘી થયેલી ચીજોઃ

ઈમ્પોર્ટેડ જૂતાં-ચંપલ-પગરખાં

ઈમ્પોર્ટેડ રીફાઈન્ડ વેજિટેબલ ઓઈલ

ટ્રોફીઓ

કોફી અને ટી મેકર્સ

વોટર હીટર્સ

હેર ડાયર્સ

ઈલેક્ટ્રિક ઈસ્ત્રી

સિલીંગ ફેન

ટેબલ ફેન

પોર્ટેબલ બ્લોઅર્સ,

તમાકુ, હૂકા, સિગારેટ

ઈમ્પોર્ટેડ હેડફોન્સ/ઈયરફોન્સ

મોબાઈલ ફોન્સના ઈમ્પોર્ટેડ PCBA

ઈમ્પોર્ટેડ ગ્લાસ બીડ્સ

ઈમ્પોર્ટેડ કૃત્રિમ ફૂલો

લાકડાનું અને ધાતુનું ઈમ્પોર્ટેડ ફર્નિચર

ઈમ્પોર્ટેડ રમકડાં

ઈમ્પોર્ટેડ દાંતિયા, હેરપિન્સ

ઈમ્પોર્ટેડ ઝાડુ, બ્રશ, સફાઈ માટેના સાધનો

ઈમ્પોર્ટેડ ઘરેલુ ચીજવસ્તુઓ

ઈમ્પોર્ટેડ અખરોટ

ઈમ્પોર્ટેડ રાઉટર/મોડેમ પાવર એડેપ્ટર

ઈમ્પોર્ટેડ સેમી-કિંમતી સ્ટોન્સ

ઈમ્પોર્ટેડ ઘરેલુ અપ્લાયન્સીસ (ટોસ્ટર, કૂકર, ઓવન વગેરે)

ઈમ્પોર્ટેડ રફ-કલર્ડ જેમસ્ટોન્સ

ઈમ્પોર્ટેડ પેટન્ટ લેધર

ઈમ્પોર્ટેડ રફ-સિન્થેટિક જેમસ્ટોન્સ

ઈમ્પોર્ટેડ ઘી/બટર/તેલ/ચીઝ

MP3/MP4/MPEG4 પ્લેયર્સ

વિદ્યુત ઉત્પાદન માટે આયાત કરાયેલું નેપ્થા

ઈમ્પોર્ટેડ સરસવનું તેલ

ઈલેક્ટ્રિક મોટરસાઈકલો માટેના ભાગ

ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રિક વાહનો અને એનાં છૂટા ભાગ

ઈમ્પોર્ટેડ મોટર વેહિકલ્સ

અમુક ઈમ્પોર્ટેડ મેડિકલ સાધનસામગ્રી

સોયા પ્રોટીન

ચંપલ

શેવર્સ

હેર ક્લિપ્સ

હેર રિમુવિંગ વસ્તુઓ

ટેબલવેર

કિચનવેર

વોટર ફિલ્ટર

ગ્લાસવેર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]